Tuesday, February 15, 2011

વીણેલી વાતો - Pearls of wisdom

એક છોડીએ પોતાની માને પૂછીયું કે  ઘરેણા સારા તોય તેનાં નામ બતાવો. તેણીની મા અકલમંદ,કેળવાયેલી અને સમજૂ હોવાથી પોતાની દીકરીને જવાબ આપીયો  - "કાનમાં કિતાબોમાં લખેલી નાસીહતોના



એરિંગ પહેરો : ભલાઈના કામોને તમારા ગળાનો હાર બનાવો ; હાથનાં ઘરેણાં માટે કોઈ હાથનો હૂનર શીખો;પગમાં સોના રૂપાનો દાગીનો ન હોય તો કાંઈ ફિકર નહિ, પણ સચ્ચાઈથી પાછા હઠો નહિ ટૂંકમાં એવાં ઘરેણાં


હાથ કરો કે જેથી અકલ વધી દિન દુનિયાની બહેતરી થાય."


સર્વ કોઈ જાણે છે કે ઇલ્મ હાસિલ કરવાથી અકલ વધે છે. પાક પરવરદિગાર સ્ત્રીને પણ અકલ બક્ષી છે અને તેથી તેણીએ પણ ઇલ્મ હાસિલ કરી પોતાની બુદ્ધીને કેળવવી જોયેએ, જેથી દિન દુનિયા ની ભલાઈ મેળવી શકાય.


   મોહમદ ઈકબાલ ઍહમદ ખાનાણી




************************

A girl asked her mother one day ,"What jewellary i should wear so that I remain beautiful in both the worlds",her mother was wise and experienced,so she told her daughter to wear earings of good sayings written in our holy books.Her mother meant she should listen to good talks only.

her mother told her to wear bracelets of good deeds in her hands and if you dont have silver or gold ornaments in your ankles dont worry but dont deviate from truth.

In short you should gain jewelsof knowlelge so that the world becomes a better place to live in.

It is common knowledge that religious teachings add to worldly knowledge and education and knowledge msut be given to women so the world and hereafter become a better place for her

Translated by MM

3 comments:

Muhammad iqbal Ahmed Khanani said...

MM
PLEASE CHECK AT YOUR END MAY BE GUJARATI FONT ROBLEM.

Muhammad iqbal Ahmed Khanani said...

MM

IT IS OK NOW I CAN READ GUJARATI NO PROBLEM.

Muhammad iqbal Ahmed Khanani said...

MM
COULD U PLEASE CORRECT AT YOUR END ખાનાણી
BY MISTAKE I WROTE ખાનીણી

Post a Comment